Smit Machchhar : ફ્લાઈદુબઈના ‘હીરો’ ભારતીય પાયલટ: સ્મિત મચ્છરને મળવા હોસ્પિટલ પહોંચ્યા દુબઈના ક્રાઉન પ્રિન્સ
Smit Machchhar : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં આકાશી ઊંચાઈ પર એક સનસનાટીભરી અને ભયાનક ઘટના ઘટી હતી. વિમાનના કો-પાયલોટે જહાજ...