વૈશ્વિકખબરતંત્રી વિમર્શ

ટ્રમ્પ vs સુપ્રીમ કોર્ટ : ટેરિફ ડ્રામામાં નવો વળાંક

ટ્રમ્પ vs સુપ્રીમ કોર્ટ : $175 અબજનું મસમોટું ‘કેશબેક’ ડ્રામા, શું કંપનીઓની લાગશે લોટરી?

ટ્રમ્પ vs સુપ્રીમ કોર્ટ : અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આડેધડ ટેરિફ (આયાત જકાત) લાદવાના પાવર પર કાનૂની બ્રેક મારી દીધી છે. કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ટેક્સ કે ટેરિફ લાદવાની સત્તા બંધારણીય રીતે માત્ર સંસદ (Congress) પાસે છે અને ટ્રમ્પનો અગાઉનો નિર્ણય ગેરબંધારણીય હતો.

ટ્રમ્પ vs સુપ્રીમ કોર્ટ

ટ્રમ્પ vs સુપ્રીમ કોર્ટ : 175અબજનું′રીફંડ′અને કંપનીઓની લોટરી : આચુકાદાનેકારણેમોટીકંપનીઓનેઅત્યારસુધીભરેલાટેરિફપેટેઆશરે

175 અબજ ડોલર (આશરે ₹14.5 લાખ કરોડ) જેટલી માતબર રકમ પાછી મળી શકે છે. નિષ્ણાતોના મતે આ રકમ કંપનીઓ માટે મોટા ‘કેશબેક’ સમાન છે, જોકે આ રિફંડ મેળવવા માટે કંપનીઓએ વ્યક્તિગત રીતે કાનૂની પ્રોસેસ અથવા કેસ કરવા પડશે.

ટ્રમ્પ vs સુપ્રીમ કોર્ટ

ટ્રમ્પનો પ્લાન-B: ટ્રેડ વોર હજી ચાલુ રહેશે! પરંતુ ડ્રામા હજી પૂરો નથી થયો! કોર્ટના આંચકા બાદ ટ્રમ્પે તરત જ ‘સેક્શન 122’ હેઠળ નવો 10% ટેરિફ ઝીંકીને પોતાનો ઈરાદો સાફ કરી દીધો છે. આ કાનૂની ખેંચતાણને કારણે મેટલ, વાહનો અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં હજી પણ વધારો કે અનિશ્ચિતતા જોવા મળી શકે છે. ટૂંકમાં, ગ્લોબલ ટ્રેડમાં અત્યારે ‘ફુલ ઓન કન્ફ્યુઝન’ અને હાઈ વોલ્ટેજ ડ્રામા યથાવત છે!

Related posts

Ahmedabad : માત્ર ₹૧૦,૦૦0માં વેચાયો ૧૪ વર્ષનો માસૂમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ, 3 બાળકો રેસ્ક્યુ

SAHAJANAND RAJPUT

એફિડેવિટ : હવે આખા ગુજરાતમાં ચાલશે એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’

SAHAJANAND RAJPUT

આશા ભોંસલે : અવાજની દુનિયાનો એક જાદુઈ યુગ આથમ્યો: આશા તાઈનું 92 વર્ષની વયે દુઃખદ નિધન

SAHAJANAND RAJPUT

Leave a Comment