અમદાવાદ : ‘ઘરની બહાર નીકળશો તો જેલ થશે’ : વૃદ્ધાને ડિજિટલ જેલમાં રાખી ગઠિયાઓએ ₹5.3 લાખ પડાવ્યા
અમદાવાદ : સાવધાન! પોલીસ યુનિફોર્મ પહેરીને ઠગોએ કર્યો વોટ્સએપ વીડિયો કોલ, વૃદ્ધાએ ગુમાવી જીંદગીની જમાપૂંજી 🛑🕵️♂️ સુપ્રીમ કોર્ટ અને IBના નામે નકલી પત્રો બતાવી છેતરપિંડી:...