ક્રાઈમ બ્રાન્ચ ની મોટી સફળતા : હાટકેશ્વર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો
🧩 હાટકેશ્વરમાં ચોરીનો અનોખો કિસ્સો, પોલીસ માટે બન્યો પડકારજનક ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ : હાટકેશ્વર વિસ્તારમાં આવેલી સાગર એપાર્ટમેન્ટની એક જવેલર્સ દુકાનમાં થયેલી ચોરીએ સમગ્ર વિસ્તારમાં...
