પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવીને વર્ષ 2026ની શરૂઆત સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ કર્યો હતો. આ અવસરે તેમણે...
