Vadodara Gambling : વડોતરા પોલસે પાણીગેટ વિસ્તારમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લઈ રૂ. 91 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Vadodara Gambling : માહિતીને આધારે પોલીસે ઝ઼ડપી લીધા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાણીગેટ પોલીસે માહિતીને આધારે એકતા ભવન સામે આવેલ સ્લમ ક્વાટર્સના ધાબા પરથી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂ. 11,100, ચાર મોબાઈલ અને બે મોટર સાયકલ મળી કુલ રૂ. 91,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Vadodara Gambling : આરોપીઓમાં ફતેપુરા ખાતે રહેતો નાઝીર રસીદ શેખ, કારેલીબાગ ખાતે રહેતો ઈમરાન હુસેન શેખ, તાઈવાડા ખાતે રહેતો જાવેદ કાસમભાઈ સિંધી, કારેલી બાગ ખાતે રહેતો શોએબ ઈકબાલભાઈ મીઠાની, ફતેપુરા ખાતે રહેતો ફારુક મહંમદમીયાં શેખ અને બાવામાનપુરા ખાતે રહેતા મહંમદ સાજીદ ઉર્ફે બેકરી રશીદખાન પઠાણનો સમાવેશ થાય છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

આ પણ જુઓ
Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો