Two Wheeler Chori : સરખેજ પોલીસે સરખેજ ઢાળ ચારરસ્તા પરથી ચોરીના જયુપિટર સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

Two Wheeler Chori : સરખેજ પોલીલને માહિતી મળી

નાયબ પોલીસ કમિશ્નર પ્રેમસુખ ડેલુની સુચના અંતર્ગત સરખેજ પો.ઈ. એસ.જી. દેસાઈ, પો.સબ.ઈન્સ. ડી.પી. સોલંકી તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મલી હતી કે કોઈ અજાણ્યો શખ્સ ચોરીના એક્ટિવા સાથે સરખેજ ઢાળ પરથી પસાર થવાનો છે.
આરોપી ચોરીના એક્ટિવા સાથે ઝડપાયો

માહિતીને આધારે સરખેજ પોલીસે અહીં તપાસ હાથ ધરી ધોળકાના બદરખા ખાતે રહેતા રણજીત કાંતિભાઈ ઝાલા(31)ને ચોરીના TVS જ્યુપિટર સાથે ઝડપી લીધો છે.
આરોપી પાસેથી પોલીસે રુ. 25,000ની કિંમતનું TVS જ્યુપિટર કબજે કર્યુ છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ
