Vadodara Police : તૃષા સોલંકી હત્યા કેસમાં માત્ર 7 દિવસમાં ચાર્જશીટ : વડોદરા ક્રાઈમ બ્રાન્ચની સિદ્ધી
Vadodara Police : વડોદરાના વહુચર્ચિત તૃષા સોલંકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે માત્ર 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી એક નવી સિદ્ધી હાંસલ કરી છે. તૃષા સોલંકી...