Corona : ગુજરાતમાં સતત ઘટતો કોરોના : નવા કેસોની સંખ્યા 200થી નીચે આવી : 2 ના મોત
Corona : ગુજરાતમાં કોરોના સંકેલાતા નવા 162 કેસ નોંઘાયા છે જ્યાર 2 વ્યક્તિનાના મોત નિપજ્યા છે. ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતા...