નારી શક્તિ : ભારતની સંસદમાં હવે ગુંજશે નારી શક્તિનો અવાજ: 273 મહિલા સાંસદો દેશનું ભાગ્ય લખશે
273 લોકસભા બેઠકો હવે મહિલાઓ માટે: સંસદની કુલ બેઠકો વધીને 816 થશે! 🗳️👩💼 ઐતિહાસિક નિર્ણય! 🇮🇳 2029ની ચૂંટણીમાં ગુંજશે નારી શક્તિ: કેબિનેટે મહિલા અનામત બિલમાં...