31 C
Ahmedabad
March 23, 2023
NEWSPANE24
News Gujarat Nation

RTI હેઠળ આવતી સચિવાલય વિભાગોની અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે : અરજીઓ ઓન લાઇન પણ કરી શકાશે

Development work
SHARE STORY

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને માહિતી અધિકાર હેઠલ વધુ સક્ષમ બનાવવા RTI અંગેની અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગર ખાતે ઉદ્ધાટન કર્યુ હતું.

RTI

            રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ onlinerti.gujarat.gov.in પોર્ટલ સરકારના વહીવટી વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરવામાં આવ્યુ છે..

RTI

          આ પોર્ટલમાં સચિવાલયના વિવિધ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ સહિત અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ પોર્ટલના ઉપયોગ અંગેની માહિતી અને સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.

Advertisement

   રાજ્સયના ગાંધિનગર ખાતે આવેલા ચિવાલયમાં વિવિધ વિભાગો અનુસાર કાર્યરત કરવામાં આવેલા RTI અંગેના આ પોર્ટલ દ્વારા હવે વિવિધ વિભાગો અંગેની માહિતી ઓનલાઇન પ્રાપ્ત થશે.

તાજા સમાચાર

  આ પ્રકારની ઓનલાઈન સેવા દ્વારા સરકાર અને પ્રશાશનમાં પારદર્શિતા આવવા સાથે માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન(RTI) વધુ સક્ષમ બનશે. ઓનલાઇન આર.ટી.આઇ ની વ્યવસ્થા હાલ માત્ર સચિવાલય અંતર્ગત આવતા વિભાગો માટે કાર્યરત કરાઈ છે. ભવિષ્યમાં તબક્કાવાર જેતે ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ જુઓ

Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો


SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં આજે 11,974 નવા કેસ : મરણનો આંકડો વધ્યો : 33 ના મોત

SAHAJANAND

Chandkheda chori : ચાંદખેડામાં સોનીની 2 દુકાનોમાં બાકોરૂ પાડી ચોરીકરનાર ગેંગને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Moyamoya Disease : દુર્લભ રોગ “મોયામોયા”થી પીડાતા બે બાળકોને સયાજી હોસ્પિટલના ન્યુરો-સર્જરી વિભાગે આપ્યુ નવુ જીવન

Newspane24.com

Seema Darshan Nadabet : ભારત-પાક સરહદે નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટનું અમિતશાહના હસ્તે લોકાર્પણ

Newspane24.com

Leave a Comment