દેશભરમાં 73માં Republic Day : દિલ્લી ખાતે 73માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉપસ્થીત રહ્યા હતા.



રાજપથ ખાતે સૈન્યના કરતબો
દર વર્ષની જેમ આવ વર્ષે પણ રાજપથ પર 17 મિલ્ટ્રી બેન્ડ (militry band), 16 સૈન્ય દળ (Defence), વિવિધ રાજ્યોનાં 26 જેટલા ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા.
રાજપથ પર ગુજરાતની ઝાંખી
રાજપથ પર ગણતંત્ર દિવસ નિમીત્તે ગુજરાત રાજ્યની ઝાંખીમાં વિજયનગરનાં પાલ – દઢવાવમાં આદિવાસીઓ પર અંગ્રેજો દ્વારા આચરેલા અત્યાચારને દર્શાવવમાં આવી હતી.
ગુજરાત રાજ્ય સરકારે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રભાસ પાટણ – વેરાવલ ખાતે કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમણના કારણે સાંસ્કૃતિક પ્રસંગો ન રાખી માત્ર ગણતરીના સમયમાં કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.


ભારત – પાક. સરહદ પર મીઠાઈની આપ-લે


73માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભારત – પાકીસ્તાન (PAKISTAN) સરહદ પર ભારતીય સૈન્ય અને પાકીસ્તાની રેન્જર્સ દ્વારા મિઠાઈની આપ-લે કરી હતી. રાજસ્થાનના બાડમેર સરહદ તથા કચ્છની સરહદે મિઠાઈઓ આપી ઉજવણી કરવામાં આવી.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
-35 ડીગ્રીમાં આઈટીબીપીના જવાનોએ તિરંગાને આપી સલામી આપી
Republic Day : દેશભરમાં 73માં પ્રજાસત્તાક દિવસે વિવિધ રીતે લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હિમાલય પર રક્ષા કરતા ITBP ના હિમવિરોએ -35 ડીગ્રીમાં તિરંગાને સલામી આપી હતી. સેનાના જવાનોઓ 15000 ફુટની ઉપર જઈને ધ્વજને સલામી આપીને ભારાત માતા કી જયનાં નારા લગાવ્યા હતા.
આ પણ જુઓ
UP Election : કોંગ્રેસને મોટો ફટકો : RPN Singh બીજેપીમાં શામેલ