priyanka chopra : પ્રિયંકા ચોપ્રાએ પતિ નિક સાથે અણબનાવની અફવાઓ પર લગાવ્યો વિરામ

priyanka chopra : હાલ હોલીવૂડમાં પોતાના અભિનયનો જાદુ ચલાવી રહેલી ભારતીય અભિનેત્રી પ્રિચંકા ચોપ્રાએ સોમવારે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અમેરિકી ગાયક-ગીતકાર પતી નિક જોનાસનું નામ હટાવી દેતા પ્રિયંકા અને તેના પતિ વચ્ચે અણબનાવની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. જોકે પ્રિચંકાએ નેટફ્લિક્સ કોમેડી શ્પેશ્યલ “જોનાસ બ્રદર્સ ફેમીલી રોસ્ટ” પરથી એક વીડિયો ક્લિપ સાર્વજનિક કરીને પતિ નિક સાથે અલગાવની અફવા પર પુર્ણવિરામ લગાવી દીધુ છે.

https://www.instagram.com/p/CWoBtmrpkWf/
priyanka chopra : પ્રિયંકાએ ભારતની સંસ્કૃતિને બીરદાવી
priyanka chopra : ભારતની સંસ્કૃતિને બિરદાવતા પ્રિયંકાએ ભારતને સાંસ્કૃતિ, સંગીત અને મનેરંજનમાં સમૃદ્ધ વર્ણવ્યુ હતુ. વીડિયો ક્લિપમાં પ્રિયંકાએ પોતાની અને નિકની વયમાં 10 વર્ષનો અવકાશ હોવા પર મજાક કરવા સાથે જણાવ્યુ કે દંપત્તિ એક બીજાને બહુ બધુ શિખવાડે છે, તેણે ફરીથી મજાક કરતા જણાવ્યુ કે નિક તેને ટીકટોકનો ઉપયોગ કરવાનું શીખવાડે છે જ્યારે તે નિકને અભિનયમાં સફ્ળ કેરિયર બનવાવા અંગે શિખવાડે છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

આ પણ જુઓ
Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો