Narendra Modi : નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદની મુલાકાત લેવાના છે.

પ્રધાનમંત્રી Narendra Modi 5 ફેબ્રૃઆરીના રોજ હૈદરાબાદની મુલાકાતે આવશે, જેમાં બપોરના આશરે 2.45 વાગ્યાની આસપાસ હૈદરાબાદ ખાતે આવેલા પટંચૈરુમાં ઈન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ(ICRISAT) કેમ્પસની મુલાકાત લેશે. અહીં તેઓ ICRISATની 50મી વર્ષગાંઠ નિમીત્તે થનારી ઉજવણીનો પ્રારંભ કરશે. આ સાથે સાંજે 5 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Narendra Modi હૈદરાબાદ ખાતે નિર્મિત ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ દેશને સમર્પિત કરશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આ પણ જુઓ
Corona અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક : લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો