Liquor Party : વડાદરા સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલેરો ગાડીમાં દારુની મહેફિલ માણતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
Liquor Party : પોલીસને મળી માહિતી

પ્રાપ્ત થતી માહિતી અનુસાર સમા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે તક્ષશિલા સોસાયટી એમ.જી.એમ. સ્કૂલ સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં સફેદ કરલરની બોલેરો ગાડીની અંદર બેસી કેટલાક શખ્સો દરુની મહેફિલ માણી રહ્યા છે
Liquor Party : બોલેરોમાં દારુની મરેફિલ માણતા 3 આરોપી ઝડપાયા

.માહિતીને આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરતા સફેદ કલરની જી.જે. 06 પી.ડી.4485 નંબરની બોલેરો ગાડીમાં બેસી ત્રણ ઈસમો દારુની મહેફિલ માણતા ઝડપાયા હતા.
રુ. 4 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે તેમની પાસેથી દારુની બે બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, કલ્ડ્રીંક્સની બોટલ, સીગારેટના પેકેટ અને બોલેરો ગાડી મળી કુલ રુ. 4,00,005નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આરોપીઓ
આરોપીઓમાં વડોદરા ઉમિયાનગર ખાતે રહેતા રાહુલ વિજેન્દ્ર અગ્રવાલ(30), અવતારસિંગ ઉર્ફે વિક્કી બાજસિંગ સરદાર(27) અને ગૌરવ રાજેશભાઈ અગ્રવાલ(27)નો સમાવેશ થાય છે.

આ પણ જુઓ
Dinesh Sharma joins BJP : AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ભગવો ધારણ કર્યો