24 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Crime Ahmedabad News

LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા

LCB
SHARE STORY

અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB(લોકલ ક્રાઈમબ્રાન્ચ) શાખાએ ચાલુ ટ્રકમાં ચઢી કિંમતી માલ-સામાનની ચોરી કરતી ગેંગના 6 સાગરીતોને કુલ ₹. 12,05,895ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

LCB

LCB ની ટીમે માહિતીને આધારે દરોડો પાડ્યો

પ્રાપ્ત થતી માહિતી અનુસાર LCBના પી.એસ.આઈ. આર.બી. રાઠોડે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ માહિતીને આધારે દરોડો પાડી ચાલુટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરિતોને બોસ કંપનીના ₹. 10,01,195ની કિંમતના સ્પેરપાર્ટસ સહિત ₹. 2 લાખની કિંમતના મહિનદ્રા બોલેરો પીકઅપ વાહન સાથે ઝડપી લીધા છે. 

LCB

આરોપીઓ

આરપીઓમાં માંડલના કીરણ ઉર્ફે ભુરો કાળુભાઈ ઠાકોર, કરણ ઉર્ફે ચોટી બાબુભાઈ ઠાકોર, ગુલામનબી ઉર્ફે માલો મહેબુબભાઈ ફંગાત, કડીના જાવીદ બેગ ઉર્ફે ભાવેશ શાહ શામબેગ મીરઝા, કરીમ  હુસૈન ઉર્ફે ભુરો મહંમદહુસૈન શેખ અને અરબાઝખાન શેરખાન પઠાણનો સમાવેશ થાય છે.

LCB

ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

 આ પણ જુઓ

Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો

ADVERTISEMENT

SHARE STORY

Related posts

Holi : ફાગણ સુદ પૂનમ : હોળી

Newspane24.com

Gujarat : સામાજીક સૌહાર્દ, શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Newspane24.com

ધોલેરામાં કન્ટેનર પલટ્યુ : અંદરથી મળ્યો 17 લાખનો દારુ

SAHAJANAND

Mahatma Gandhi : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કુલડીઓથી બનાવેલા ગાંધીજીના ચિત્રનું ગૃહમંત્રી અમિત શહના હસ્તે અનાવરણ

SAHAJANAND

Leave a Comment