Kharkiv : યુક્રેનના ખાર્કિવ શહેરને રશિયન આર્મી દ્વારા ખંડેરમાં તબદીલ કરી દેવાયુ છે.

અમેરિકા-નાટો દેશોના ગઠબંધન અને રશિયા વચ્ચેની વર્ચસ્વની લડાઈમાં યુક્રેનનો ભોગ લેવાઈ રહ્યો છે. યુક્રેનના ખાર્કિવ શહેરની કેટલીક તસ્વીરો યુદ્ધ દરમ્યાન થયેલા વિનાશની સાક્ષી પુરે છે. અહીં કેટલીક તસ્વીરો અને ટ્વિટ રજુ કરવામાં આવ્યા છે, જેને વર્ષો સુધી ખાર્કિવના ખંડેર બનવાના પુરાવા તરીકે ટાંકવામાં આવશે.

Kharkiv : ખાર્કિવમાં વિનાશની તસ્વીરો
Kharkiv : વીડિયો ઉતારતા મીસાઈલ ખાબકી
ખાર્કિવના ઐતિહાસિક કેન્દ્રની એક ઈમારતમાં એક રહેવાસી વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો ત્યારે રશિયન સૈનિકો દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ ઈમારત સાથે ટકરાઈ, યુવક ચમત્કારીક રીતે બચી ગયો પણ તેને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેની હાલત ગંભીર છે.
રશિયન મિસાઈલો દ્વારા ખાર્કિવની સિટી કાઉન્સિલ સહિત અનેક રહેણાંકની અને સરકારી ઈમારતો પર હુમલો
ખાર્કિવની યુનિવર્સિટીની એક ઈમારત પર રશિયન મિસાઈલ દ્વારા હુમલો, આ સંયુક્ત રશિયન સામ્રાજ્યની પ્રથમ યુનિવર્સિટીઓમાંની એક ઐતિહાસીક યુનિવર્સિટી છે કે જેની સ્થાપના 1805માં થઈ હતી.
રશિયન સૈન્યના આક્રમણનો ભોગ બનેલા ખાર્કિવના રહેવાસીઓ
ખાર્કિવ શહેરમાંથી વિદેશી વિદ્યાર્થીઓનું સ્થળાંતર
ખાર્કિવ ખાતે આવેલા કેથેડ્રલ પર હુમલાની તસ્વીર
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આ પણ જુઓ
Indian Student Died : યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત : ભારતીયોને તત્કાલ કિવ છોડવા સુચના