24 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
News

Karachi Blast : કરાચીમાં ચાઈનીઝ નાગરિકો પર આતંકવાદી હુમલો : 4 ચાઇનીઝ સહિત 5ના મોત

Karachi Blast
SHARE STORY

Karachi Blast : પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા

આતંકવાદના ઉત્પાદન ઉછેર અને ઉપયોગ સાથે સંકળાયેલુ પાકિસ્તાન હવે તેની આતંકવાદને પોષતી નીતિઓનો ભોગ પોતે જ બની રહ્યું છે.

આત્મઘાતી હુમલામાં ચાર ચીની નાગરિકો સહિત પાંચના મોત

પાકિસ્તાનના કરાચીમાં કરાચી યુનિવર્સિટી પાસે થયેલા એક બોમ્બ બ્લાસ્ટમાં 4 ચીની નાગરિકો સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. કરાચીના કમિશનર ગુલામ નબી મેનને આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આ આત્મઘાતી હુમલો હોઈ શકે છે.

Karachi Blast : બલોચ લિબરેશન આર્મીએ લીધી હુમલાની જવાબદારી

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

આ પણ જુઓ

Gujarat Police : પોલીસ રાખશે શ્રમિકોના બાળકોની સારસંભાળ


SHARE STORY

Related posts

Vadodara Police : ATM ચોર સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં ઝડપાયા 

Newspane24.com

Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર

SAHAJANAND

ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા

SAHAJANAND

anti national : દેશની સલામતી માટે જોખમી સી.જી. રોડ પર ચાલતા ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરતા એક્સચેન્જને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Leave a Comment