અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
વ્યાજખોરીના ચૂંગલમાંથી સામાન્ય પ્રજાને મુક્ત કરાવવા અમદાવાદ ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. યૌહાણની અધ્યક્ષતામાં માનવતા સભસ પગલા સ્વરુપે લોન મેળાનું આયોજન.
વિષય કોષ્ટક અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ 500થી વધુ લાભાર્થીઓ હાજર રહ્યા ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ સરકારની વિવિધ યોજનાઓ…