Distinct : 4 વર્ષના બાળકના ઈમરજન્સી કોલનો ન્યૂઝીલેન્ડ પોલીસે કંઈક અલગ જ પ્રતિભાવ આપ્યો છે.

ન્યૂઝીલેન્ડના 4 વર્ષના એક બાળકના ઈમરજન્સી કોલનો પોલીસે ખુબ જ ઉત્કૃષ્ઠ પ્રતિભાવ આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત એમ છે કે 15 ઓક્ટોબર 2021ના રોજ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન ખાતે કોલઆઉટ ઈમરજન્સી પોલીસને 4 વર્ષના એક બાળકે ફોન કરીને તેના રમકડા કેવા છે તે આવીને જણાવવા કહ્યુ હતુ.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

Distinct : અધિકારી પહોંચ્યા બાળકના ઘરે
કોન્સટેબલ કર્ટ નામના અધિકારીએ છોકરાના ધરે જઈ રમકડા તપાસી અને પુષ્ટી કરી આપી હતી કે રમકડા સરસ છે. સમાચાર વાયરલ થયા બાદ લોકો ન્યૂઝીલેન્ડ પોલીસના કોન્સ્ટેબલ કર્ટને સંવેદનશીલતા પુર્વક ફરજ બજાવવા અને બાળક પ્રત્યે સહાનુભુતી ભર્યુ વલણ દાખવવા બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

તાજા સમાચાર
VVIP security lapses : રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક