27 C
Ahmedabad
September 29, 2023
NEWSPANE24
Gujarat News Politics Unique

Cultural Activities : પાટણની ગોકુલ ગ્લોબલ યુનિ.નો કલા મહાકુંભ-2021

Cultural Activities
SHARE STORY

Cultural Activitie

Cultural Activities : પાટણની ગોકુલ ગ્લોબલ યુનિ.ના કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત વિભાગ અને પાટણ જીલ્લાના વહિવટી તંત્રના સહયોગથી “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના અંતર્ગત સિદ્ધપુરનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ Cultural Activities ગોકુલ ગ્લેબલ યુનિવર્સિટી સંકુલ ખાતે યોજાયો હતો.

“આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ કલા મહાકુંભ-2021નું આયોજન

આ મહાકુંભમાં Cultural Activities રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની તાલુકા કક્ષાના સ્પર્ધકોની વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગરબા, ભરતનાટ્યમ, નૃત્ય, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રી અભિનય, સમુહગાન, નિબંધ સ્પર્ધા સહિત ચિત્રકલા પ્રતિયોગીતાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આશરે 3 હજારથી વધુ સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Cultural Activitie

તાજા સમાચાર

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે યોજાયો કાર્યક્રમ

આ સાથે સ્પર્ધા Cultural Activities દરમ્યાન કોરોના અગેના નિયંત્રણો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યુ હતુ. આ કલા મહાકુંભમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્ર પટેલ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સુનિલ કુમાર જોષી, રજીસ્ટ્રાર હિંમતસિંહ રાજપૂત, ગોકુલ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર ચેતનાસિંધ રાજપુત, મદદનીષ શિક્ષણ નિરીક્ષક જાગૃતિબેન સહિત અન્ય મહાનુભાવો અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Cultural Activitie

આ પણ જુઓ

Development work : રાજ્યના 4 મહાનગરોમાં 253 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી


SHARE STORY

Related posts

Diploma and Degree Student Scholarships : ડિપ્લોમાં અને ડિગ્રીમાં પ્રવેશનારા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ

SAHAJANAND

Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર

SAHAJANAND

Shivaratri : મહાશિવરાત્રી નો મહિમા

Newspane24.com

Ahmedabad Police : ‘છારા ગેંગ’ના 2 ચેઈન સ્નેચરો સોનાની 3 ચેઈન સાથે ઝડપાયા : 7 ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

Leave a Comment