27 C
Ahmedabad
September 17, 2023
NEWSPANE24
News Gujarat

Corona : ગુજરાતમાં સતત ઘટતો કોરોના : નવા કેસોની સંખ્યા 200થી નીચે આવી : 2 ના મોત

corona
SHARE STORY

Corona : ગુજરાતમાં કોરોના સંકેલાતા નવા 162 કેસ નોંઘાયા છે જ્યાર 2 વ્યક્તિનાના મોત નિપજ્યા છે.

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતા સંક્રમિતોની સંખ્યા 200 થી નીચે આવી ગાઈ છે. આજે 162 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના કેસ 100થી નીચે

અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 100થી નીચે આવી જતા નવા 77 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 20, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 5, વડોદરામાં 15, સુરત જીલ્લામાં 4, આણંદમાં 3, મહેસાણામાં 1, જામનગરમાં 3, ખેડામાં 2, તાપીમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, બનાસકાંઠામાં 2 જ્યારે અરવલ્લીમાં 2 કેસ નોંધાયો છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 2,538 : સાજા થવાનો દર 98.94%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,049 પર પહોંચી છે, જેમાં 23 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 2,026 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,09,534 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,928 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 95થી ઉપર આવી જતા હાલ 98.94% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona numbers 27 February

તાજા સમાચાર

આજે કુલ 28,118 લોકોનું રસીકરણ(Vaccination)

corona vaccination numbers 27 February

રાજ્યમાં આજે કુલ 28,118 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,29,52,792 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

ATM Hack : ATM હેક કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ


SHARE STORY

Related posts

Pyrography : આગથી પર લાકડા પર અદ્ભુત ચિત્રકારી : સુરતના રવિ રાદડિયાની કળા

Newspane24.com

habitual thief caught : ચોરીના 36 મોબાઈલ સાથે રીઢો ચોર ઝડપાયો

SAHAJANAND

Academy Of Fine Arts : ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા રાજ્યકલા સ્પર્ધાનું આયોજન

SAHAJANAND

Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર

SAHAJANAND

Leave a Comment