Corona : ગુજરાતમાં કોરોના સંકેલાતા નવા 117 કેસ નોંઘાયા છે જ્યાર 2 વ્યક્તિનાના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતા સંક્રમિતોની સંખ્યા 100 થી નીચે આવી ગાઈ છે. આજે 117 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના 58 કેસ
અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 100થી નીચે રહેતા નવા 58 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરામાં 8, સુરત જીલ્લામાં 7, આણંદમાં 3, અમદાવાદ જિલ્લામાં 3, રાજકોટમાં 2, ખેડામાં 1, તાપીમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, બનાસકાંઠામાં 3 જ્યારે મોરબીમાં 2 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,820 : સાજા થવાનો દર 98.96%
આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,820 પર પહોંચી છે, જેમાં 22 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,798 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,09,878 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,930 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 95થી ઉપર આવી જતા હાલ 98.96% છે.

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આજે કુલ 31,021 લોકોનું રસીકરણ(Vaccination)

રાજ્યમાં આજે કુલ 31,021 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,29,83,813 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ જુઓ
ATM Hack : ATM હેક કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ