25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં કોરોનાના નવા 162 કેસ : 2 વ્યક્તિનાના મોત

corona
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેકે આજે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સામાન્ય વધારો નોંધાયો છે. આજે 162 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં કોરોનાના 64 કેસ

અમદાવાદ કોર્પોરેશન ખાતે કોરોના(Corona)ના કેસ 100થી નીચે રહેતા નવા 64 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 14, રાજકોટ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરામાં 9, સુરત જીલ્લામાં 5, આણંદમાં 9, અમદાવાદ જિલ્લામાં 1, ખેડામાં 3, તાપીમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, બનાસકાંઠામાં 12, કચ્છમાં 11 જ્યારે વલસાડમાં 3 કેસ નોંધાયો છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 1,647 : સાજા થવાનો દર 98.97%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,647 પર પહોંચી છે, જેમાં 16 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 1,631 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,10,211 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,932 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 98થી ઉપર આવી જતા હાલ 98.97% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના(Corona) સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

corona

તાજા સમાચાર

આજે કુલ 31,552 લોકોનું રસીકરણ(Vaccination)

corona

રાજ્યમાં આજે કુલ 31,552 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,30,15,365 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Crime Branch : 2 તમંચા સાથે શખ્સ ઝડપાયો


SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં આજે 12,131 નવા કેસ : મરણનો આંકડો વધ્યો : 30 ના મોત

SAHAJANAND

Corona કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો : Gujarat માં આજે 13,805 નવા કેસ : 25 ના મોત

SAHAJANAND

Happy Holi : ગરીબ બાળકો સાથે રંગોત્સવ ઉજવતી વડોદરા પોલીસ

Newspane24.com

stealing gang : સુરતમાં વાહનોમાં ચોરી કરતી આંતરરાજય(Interstate gang) ગેંગ ઝડપાઈ : 63 ગુના ઉકેલાયા

SAHAJANAND

Leave a Comment