25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News Politics

Corona અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક : લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

Online Teaching
SHARE STORY

Corona અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં Corona સંક્રમણ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી જેમાં વિવિધ મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે ચર્ચા વિચારણા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના અંતર્ગત

corona
  • રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં બંધ સથ્ળે 150ની જ્યારે ખુલ્લામાં 300 લોકોની મંજૂરી
  • રાજ્યના 8 મહાનગરોની સાથે અન્ય 27 શહેરોમાં 11 ફેબ્રૃઆરી સુધી રાત્રે 10 થી સ્વાર 6 સુધી કરફ્યુ અમલમાં રહેશે.
  • રાજ્યની હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને 24 કલાક હોમડીલીવરીની સેવા ચાલુ રાખવા છુટ અપાઈ છે.
  • ગુજરાતના 8 મહાનગરો સહિત અન્ય 27 નગરોમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે.
  • આ બેઠકમાં રાત્રી કરફ્યુ વધુ 27 નગરોમાં લાગુ કરવા સાથે કેટલાક અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા.
  • હાલ રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામ નગર, જુનાગઢ, ગાંધીનગર સહિત આણંદ અને નડિયાદમાં રાત્રી કરફ્યુનું અમલિકરણ થઈ રહ્યુ છે.
  • આ સાથે Corona સંક્રમણનો પોઝીટીવીટી રેટ વધુ ધરાવતા અન્ય 19 નગરો ધ્રાંગધ્રા, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, ગોંડલ, જેતપુર, ધોરાજી, ગોધરા,, કાલાવાડ, વિજલપોરા(નવસારી), બિલીમોરા, નવસારી, વાપી, વ્યારા, વલસાડ, અકલેશ્વર અને ભરુચમાં પણ રાત્રીના 10 થી સવારના 6 સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

SHARE STORY

Related posts

Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ હાલતમાં ખાર્કિવ છોડવા તાકીદ

Newspane24.com

Ahmedabad Police : અમદાવાદ પોલીસની આજની કાર્યવાહી

SAHAJANAND

Corona SOP : કરફ્યુ(curfew) અંગે જાહરનામું

SAHAJANAND

Academy Of Fine Arts : ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા રાજ્યકલા સ્પર્ધાનું આયોજન

SAHAJANAND

Leave a Comment