Ahmedabad Police : ઓઢવ મર્ડર કેસના આરોપીને દાહેદ બોર્ડર પરથી ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ : અનૈતિક સંબંધો બન્યા હત્યાનું કારણ
Ahmedabad Police : ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશ-દાહોદ બોર્ડર પરથી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં દિવ્યપ્રભા સોસાયટીમાં સુભદ્રા સોસાયટીમાં...