33 C
Ahmedabad
March 23, 2023
NEWSPANE24
Crime Ahmedabad News

મણિનગરની હોટલમાં કર્યુ રાત્રી રોકાણ : પછી કરી..? (Theft at the hotel)

Theft at the hotel
SHARE STORY

Table of Content : મણિનગરની હોટલમાં કર્યુ રાત્રી રોકાણ : પછી કરી..? (Theft at the hotel)

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માહિતીને આધારે મણિનગર ખાતે આવેલી હોટેલમાં રાત્રી રોકાણ કરી હોટલના કાઉન્ટર માથી રોકડ રકમની ચોરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે.

લાલ ગેબી સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા

Theft at the hotel

 પ્રાપ્ત થતી માહિતી અનુસાર મણીનગર પોલીસ ને બાતમી મળી હતી કે રામોલ લાલગેબી સર્કલ પાસેથી બે શખ્સો ચોરી(Theft at the hotel)ની રોકડ લઈને પસાર થવાના છે.  જેના આધારે પોલીસે અહીંથી દસક્રોઈ ખાતે રહેતા યસ લીંબા રામ મીણા(28) અને અને નવલકુમાર ઉર્ફે મોન્ટુ ભરતકુમાર યૌહાણ(29)ને ચોરીની રોકડ સાથે ઝડપી લઈ તેમની પાસેથી રૂ. 15,700ની રોકડ કબજે કરી હતી.

તાજા સમાચાર

કાઈન્ટર પર કોઈ ન હોવાથી કરી ચોરી (Theft at the hotel)

પુછપરછમાં આરોપીઓએ જણાવ્યુ હતુ કે 15 જાન્યુઆરીના રોજ મણીનગર ક્રોસિંગ પાસે આવેલી આંગન હોટલમાં તેઓએ રાત્રી રોકાણ કર્યુ હતુ. બાદમાં 16 જાન્યુઆરીને સવારે 7 વાગ્યાની આસપાસ હોટલે ચેકઆઉટ કરવા રુમમાંથી નીકળતી વખતે હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર કોઈ હાજર ન હોઈ કાઉન્ટરમાં પડેલા રોકડા રુપીયાની ચોરી (Theft at the hotel) કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ

નશામાં પાણીની જગ્યાએ અસિડ ગટગટાવ્યુ : દેશી દારૂ(liquor)નો નશો પરિવારના આધારને ભરખી ગયો


SHARE STORY

Related posts

Pyrography : આગથી પર લાકડા પર અદ્ભુત ચિત્રકારી : સુરતના રવિ રાદડિયાની કળા

Newspane24.com

Surat પોલીસે અપહરણ થયેલ બે વર્ષના બાળકને 72 કલાકમાં આવી રીતે શોધ્યો

Newspane24.com

Vadodara Police : જોવો વીડિયો : પેટ્રોલ-ડીઝલ ચોરી કરતી ગેંગને કેવી રીતે પોલીસે ઝડપી : 24 લાખનો મુદ્દામાલ કબજે

Newspane24.com

Sarkhej Chori : બનાવટી અમુલ ધીના 160 ડબ્બા સાથે બે આરોપીઓને ઝડપી લેતી સરખેજ પોલીસ

SAHAJANAND

Leave a Comment