25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
News

ગુજરાતમાં આજે Corona ના 9,177 નવા કેસ : 7 ના મોત

corona
SHARE STORY

Highlights


ગુજરાત(Gujarat)માં આજે નવા Corona સંક્રમિતોની સંખ્યા 9,177 રહી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 9% જેટલો ઘટાડો થતા કાલના 10,119ની સરખામણીમાં આજે 9,177 કેસ નવા સામે આવ્યા છે. જોકે આજે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં 7 લોકોને કોરોના ભરખી ગયો છે.

એક્ટિવ કેસ

આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 59,564 છે, જેમાં 60 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 59,504 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,46,375 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,151 લોકોને કોરોનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 92.39% છે.

corona

Corona અંગે જીલ્લાવાર આંકડા

corona numbers
corona awareness

આજે કુલ 38,477 લોકોનું Vaccination

vaccination number

રાજ્યમાં આજે કુલ 1,76,918 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,46,60,282 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો

રાજ્યમાં આજે Coronaના 10,019 કેસ : 2 ના મોત


SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં નવા કેસ 10 હજારની નીચે : 30 ના મોત

SAHAJANAND

Surat Special ! જીવદયા પ્રેમીની અનોખી પહેલ : દોરીની ગૂંચ લાવો સામે ખમણ કે લોચો ફ્રી

Newspane24.com

International Women’s Day : મહિલાઓ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ : કય્છમાં પ્રધાનમંત્રીનું સેમિનારને સંબોધન

Newspane24.com

Boris Johnson : બ્રિટિશ પ્રધાનમંત્રીની ગાંધી આશ્રમ મુલાકાત

Newspane24.com

Leave a Comment