કાશીની શિવરાત્રીની તસ્વીરો ટ્વિટર પર શેર કરી પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પોતના ભવા પ્રગટ કરતા લખ્યુ છે કે, ”મહાશિવરાત્રિના ના પાવન-પુનીત અવસર પર શિવભક્તિ માં લીન કાશી… જય બાબા વિશ્વનાથ”.
કાશી : હિન્દુ ધર્મનું એક પૌરાણિક શહેર
એશિયા ખંડના હિન્દુ ઉપમહાદ્વિપમાં ઉદ્ભવેલા પુરાતન હિન્દુ ધર્મ આસ્થા અને વિશ્વાસનો ધર્મ છે. આ પૂરાતન ધર્મના સૌથી જાણીતા મંદિરોમાંનું એક એવુ કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ભારતવર્ષની સૌથી પવિત્ર નધી ગંગા કિનારે ઉત્તરપ્રદેશના વારાણસી શહેરમાં સ્થિત છે જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર વિશ્વના સતત વાસવાટ કરતા પૌરાણિક શહેરોમાં આગવુ સ્થાન ધરાવે છે. આ મંદિરમાં પ્રભુ શ્રી વિશ્વનાથ બાબા બીરાજે છે. જેમના નામનો અર્થ છે વિશ્વના નાથ. અહીં ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટ થયેલા 12 જ્યોતિર્લિંગો માંનું એક લીંગ છે.
ભારતવર્ષમાં અહીંની શિવરાત્રીનો એક અનોખો મહિમા છે. ભારતના પ્રધાનંમંત્રી અહીંથી સાંસદ છે ત્યારે બનારસના ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પર પણ તેમની દિર્ઘદ્રષ્ટિ હોય છે.




ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
બાદમાં આરોપી ફ્લાઈટ પકડી દિલ્હી જતો રહ્યો હતો. ત્યાં મોજશોખ કર્યા બાદ પાછો અમદાવાદ પરત આવી મુંબઈ થઈને ગોવા જતો રહ્યો હતો અને ચોરી કરેલા પૈસાથી મોજ-શોખ કર્યા હતા.
આ પણ જુઓ
Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
ક્રાઈમ બ્રાંચે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે કાગડાપીઠ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.
